મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનુ તારીખ 21-7-2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શ્રી ગુરૂ પૂર્ણિમા ગૌરી વ્રત જાગરણ દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

આજનુ તારીખ 21-7-2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
શ્રી ગુરૂ પૂર્ણિમા   ગૌરી વ્રત જાગરણ   દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.   રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.   અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.   સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.   મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.   નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ., (સુ) ૬ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.   જન્મરાશિ : ધન (ભ,ધ,ફ,ઢ) ૭ ક. ૨૬ મિ. સુધી પછી મકર (ખ,જ) રાશિ આવે.   નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૪ ક. ૧૫ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.   ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન ૭ ક. ૨૬ મિ. સુધી પછી મકર   હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-  મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)   વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦   દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩૦ વ્રજ માસ : અષાઢ   માસ-તિથિ-વાર : અષાઢ સુદ પૂનમ   - શ્રી ગુરૂ પૂર્ણિમા   - શ્રી વ્યાસ પૂર્ણિમા   - સન્યાસીના ચાતુર્માસ પ્રા.   વાલ્મિકી નગરયાત્રા   - ગૌરીવ્રત જાગરણ   - અમરનાથ યાત્રા   મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૪મો રોજ   પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૧૧મો રોજ ખોરશેદ

આ સમાચાર શેર કરો