આજનું તારીખ 9 જુલાઈ 2024,મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
અંગારકી-વિનાયક ચોથ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વ

અંગારકી-વિનાયક ચોથ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મરાશિ: કર્ક (ડ.હ.) ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા ૭ ક. ૫૩ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ
શુક્ર-કર્ક શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર - કર્ક ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન (વ.) મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૨૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ ૧૮ વ્રજ માસ અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ ત્રીજ
- અંગારકી-વિનાયક ચોથ.
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ બહમન માસનો ૨૯મો રોજ મારેસ્પંદ








