મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનુ તારીખ 6/9/2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

હરિતાલિકા - કૈવડા ત્રીજ દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ. રાત્રિના ચોઘડિયા

આજનુ તારીખ 6/9/2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
હરિતાલિકા - કૈવડા ત્રીજ   દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.   રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.   અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૦ મિ.   સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.   મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.   નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ (ક.) ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.   જન્મરાશિ : કન્યા (પ,ઠ,ણ) ૨૩ ક. ૦૧ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે.   નક્ષત્ર : હસ્ત ૯ ક. ૨૬ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.   ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા ૨૩ ક. ૦૧ મિ. સુધી પછી તુલા.   હર્ષલ (યુરેનસ) વૃષભ  નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)   વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સવ શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦   દક્ષિણાયન શબ્દ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૪ / વ્રજ માસ : ભાદ્રપદ   માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ત્રીજ   - હરિતાલિકા - કેવડા ત્રીજ   - વરાહ જયંતી   મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૨ રોજ   પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૩મો રોજ દએપદીન

આ સમાચાર શેર કરો