મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 29 / 05 / 2024 - બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 29 / 05 / 2024 - બુધવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્

આજનું તારીખ 29 / 05 / 2024 - બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁

(Dt. 29 / 05 / 2024 - બુધવાર નું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

--------------

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)

*💥 માસ:- વૈશાખ કૃષ્ણ પક્ષ 

*💥 તિથિ:- ષષ્ઠી 1:41:31 pm, સપ્તમી 

💥 ચંદ્ર રાશિ મકર

*💥 નક્ષત્ર *:- શ્રવણ 08:39:40 am, ધનિષ્ઠા 

*💥 કરણ : વણિજ્

*💥 યોગ : ઈંદ્ર 

🌹 અભિજીત મૂહુર્ત: - 

🌹 અમૃત કાળ: 9:36 pm to 11:08 pm

🌹 વિજય મૂહુર્ત: 2:52 pm to 3:45 pm

-------------

* આજ નો દિવસ મધ્યમ છે.*

(પંચક 08:40 am થી પ્રારંભ.)

      (અમદાવાદ)

🌞 સૂર્યોદય 05:54:16 am  

🌚 સૂર્યાસ્ત: 7:20:13 pm

------------

*🌔 ચંદ્રોદય : 00:38:53 am

*🌒 ચંદ્રાસ્ત : 11:07:20 am

______

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸 લાભ 05:54:16 am to 07:35:00 am 

🔹02🔸 અમૃત 07:35:00 am to 09:15:45 am

🔸03🔹 શુભ 10:56:29 am to 12:37:14 pm

🔹04🔸 ચલ 3:58:43 pm to 5:39:28 pm

🔸05🔹 લાભ 5:39:28 pm to 7:20:13 pm

-------------

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚 

🔸01🔸 શુભ 8:39:28 pm to 9:58:43 pm

🔹02🔸 અમૃત 9:58:43 pm to 11:17:59 pm

🔸03🔹 ચલ 11:17:59 pm to 00:37:14 am

🔹04🔸 લાભ 03:15:45 am to 04:35:00 am

--------------

* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*

🌑 રાહુકાળ (અશુભ) 12:34:14 pm to 2:17:59 pm 

🔴 ગુલિક કાળ (શુભ) 10:56:29 am to 12:37:14 pm

🌑 યમઘંડ કાળ (અશુભ) 07:35:00 am to 09:15:45 am

આ સમાચાર શેર કરો