આજનું તારીખ 23-7-2024, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
જયા પાર્વતી વ્રતનું જાગરણ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ,

જયા પાર્વતી વ્રતનું જાગરણ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૬ મિ. (સુ) ૬ (ક.) ૫૮ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) ૯ ક. ૨૧ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.
નક્ષત્ર : ઘનિષ્ઠા ૨૦ ક. ૧૮ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા,
ચંદ્ર-મકર ૯ ક. ૨૧ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈન વીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧ વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : અષાઢ વદ બીજ
- જયાપાર્વતી વ્રતનું જાગરણ - શ્રાવણ (ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૧૩મો તીર







