મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 26/9/2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 26 / 09 / 2024 - ગુરુવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલો

આજનું તારીખ 26/9/2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁

(Dt. 26 / 09 / 2024 - ગુરુવાર નું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 દશમી શ્રાદ્ધ 🌹🍁

--------------

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)

*💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ

*💥 તિથિ:- નવમી 12:27:25 pm, દશમી

💥 ચંદ્ર રાશિ મિથુન

*💥 નક્ષત્ર *:- પુનર્વસુ 11:35:13 pm, પુષ્ય

*💥 કરણ : ગર

*💥 યોગ : પરિઘ

🌹 અભિજીત મૂહુર્ત: 12:07 pm to 12:55 pm

🌹 અમૃત કાળ: 9:03 pm to 10:43 pm

🌹 વિજય મૂહુર્ત: 2:31 pm to 3:19 pm

🌹 ગુરુ પુષ્ય યોગ/ અમૃત સિદ્ધિ યોગ : 11:34 pm to 06:30 am, 27 Sept

🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: અહોરાત્રિ

-------------

* આજ નો દિવસ મધ્યમ છે.*

(પંચક નથી )

      (અમદાવાદ)

🌞 સૂર્યોદય 06:29:40 am

🌚 સૂર્યાસ્ત: 6:31:48 pm

------------

*🌔 ચંદ્રોદય : 00:37:45 am

*🌒 ચંદ્રાસ્ત : 2:48:15 pm

______

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸 શુભ 06:29:40 am to 07:59:56 am

🔹02🔸 ચલ 11:00:28 am to 12:30:44 pm

🔸03🔹 લાભ 12:30:44 pm to 2:01:00 pm

🔹04🔸 અમૃત 2:01:00 pm to 3:31:16 pm

🔸05🔹 શુભ 5:01:32 pm to 6:31:48 pm

-------------

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 અમૃત 6:31:48 pm to 8:01:32 pm

🔹02🔸 ચલ 8:01:32 pm to 9:31:16 pm

🔸03🔹 લાભ 00:30:44 am to 02:00:28 am

🔹04🔸 શુભ 03:30:12 am to 04:59:56 am

🔸05🔸 અમૃત 04:59:56 am to 06:29:40 am

--------------

* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*

🌑 રાહુકાળ (અશુભ) 2:01:00 pm to 3:31:16 pm

🔴 ગુલિક કાળ (શુભ) 09:30:12 am to 11:00:28 am

🌑 યમઘંડ કાળ (અશુભ) 06:29:40 am to 07:59:56 am

આ સમાચાર શેર કરો