મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.30-7-2024, મંગળવારનું પંચાંગ

🍁🍁 ૐ શ્રી ગુરુભ્યો નમ:| 🍁🍁(Dt. 30 / 07 / 2024 - મંગળવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 મંગળા ગ

જાણો આજનું તા.30-7-2024, મંગળવારનું પંચાંગ

🍁🍁 ૐ શ્રી ગુરુભ્યો નમ:| 🍁🍁
(Dt. 30 / 07 / 2024 - મંગળવાર નું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 મંગળા ગૌરી વ્રત - ઉત્તર ભારત 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આષાઢ કૃષ્ણ પક્ષ 
*💥 તિથિ:- દશમી 4:46:09 pm, એકાદશી 
💥 ચંદ્ર રાશિ વૃષભ 
*💥 નક્ષત્ર *:- કૃતિકા 10:24:54 am, રોહીણી 
*💥 કરણ : વિષ્ટિ 
*💥 યોગ : વૃદ્ધિ


🌹 અભિજીત મૂહુર્ત: 12:20 pm to 1:12 pm
🌹 અમૃત કાળ: 08:02 am to 09:36 am
🌹 વિજય મૂહુર્ત: 2:58 pm to 3:51 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:10 am to 10:23 am
-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી.)
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:09:43 am
🌚 સૂર્યાસ્ત: 7:22:19 pm
------------
*🌔 ચંદ્રોદય : 01:08:43 am
*🌒 ચંદ્રાસ્ત : 3:09:14 pm
______
  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 ચલ 09:27:52 am to 11:06:56 am 
🔹02🔸 લાભ 11:06:56 am to 12:46:00 pm
🔸03🔹 અમૃત 12:46:00 pm to 2:25:05 pm
🔹04🔸 શુભ 4:04:10 pm to 5:43:14 pm  
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 લાભ 8:43:14 pm to 10:04:09 pm
🔹02🔸 શુભ 11:25:05 pm to 00:46:00 am
🔸03🔹 અમૃત 00:46:00 am to 02:06:56 am
🔹04🔸 ચલ 02:06:56 am to 03:27:52 am 
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 4:04:10 pm to 5:43:14 pm
🔴 ગુલિક કાળ (શુભ) 12:46:00 pm to 2:25:05 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 09:27:52 am to 11:06:56 am

આ સમાચાર શેર કરો