મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

15 / 12 / 2024 - રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 15 / 12 / 2024 - રવિવારનું પંચાંગ) આ પણ વાંચો: આ 3 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય, થશે બમ્પર લ

15 / 12 / 2024 - રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 15 / 12 / 2024 - રવિવારનું પંચાંગ)

આ પણ વાંચો: આ 3 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય, થશે બમ્પર લાભ, પદ અને પ્રમોશનની સાથે નોકરીમાં સફળતાની તકો

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 માગશર પૂર્ણિમા, પૂર્ણિમા ઉપવાસ, અન્નપૂર્ણા જયંતી, ત્રિપુર ભૈરવી જયંતી, ધન સંક્રાંતિ 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- માગશર શુકલ પક્ષ 
*💥 તિથિ:- પૂનમ 2:32:41 pm, પ્રતિપદા 
💥 ચંદ્ર રાશિ વૃષભ
*💥 નક્ષત્ર *:- મૃગશિરા 
*💥 કરણ : બવ
*💥 યોગ : શુભ


🌹 અભિજીત મૂહુર્ત: 12:14 pm to 12:56 pm
🌹 અમૃત કાળ: 6:06 pm to 7:36 pm
🌹 વિજય મૂહુર્ત: 2:22 pm to 3:05 pm

-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી.)
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 07:12:55 am 
🌚 સૂર્યાસ્ત: 5:56:55 pm
------------
*🌔 ચંદ્રોદય : 5:50:00 pm
*🌒 ચંદ્રાસ્ત : 07:06:29 am
______
  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸ચલ 08:33:26 am to 09:53:56 am 
🔹02🔸 લાભ 09:53:56 am to 11:14:26 am
🔸03🔹 અમૃત 11:14:26 am to 12:34:55 pm
🔹04🔸 શુભ 1:55:26 pm to 3:15:55 pm  
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 શુભ 5:56:55 pm to 7:36:26 pm
🔹02🔸 અમૃત 7:36:26 pm to 9:15:55 pm
🔸03🔹 ચલ 9:15:55 pm to 10:55:26 pm
🔹04🔸 લાભ 02:14:26 am to 03:53:56 am
🔸05🔸 શુભ 05:33:26 am to 07:12:55 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 4:36:25 pm to 5:56:55 pm
🔴 ગુલિક કાળ (શુભ) 3:15:55 pm to 4:36:25 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:34:55 pm to 1:55:25 pm

આ સમાચાર શેર કરો