મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

28 નવેમ્બર 2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

તા.૨૮-૧૧-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્ર:- ચિત્રા ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) આ પણ વાંચો : ઘરમાં સુ

28 નવેમ્બર 2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

તા.૨૮-૧૧-૨૦૨૪નું રાશિફળ

આજનું નક્ષત્ર:- ચિત્રા

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

આ પણ વાંચો : ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કેવા ગણેશજી લાવવા જોઈએ, જાણો વાસ્તુના નિયમો શું કહે છે

મેષ રાશિ

વ્યાપાર વિકસિત કરવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.

આકસ્મિક ધન લાભ થઇ શકે છે.

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.

વૃષભ રાશિઃ

કવિ નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.

કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.

પારિવારિક સુખ સારું રહેશે.

ક્રોધ પર નિયંત્રણ રાખવું.

મિથુન રાશિઃ

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.

લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.

કર્ક રાશિઃ

તમે તમારી બુદ્ધિથી વ્યાપારમાં વિશેષ સફળતાની પ્રાપ્તિ કરશો.

માતાના સ્વાસ્થયની કાળજી લેવી.

નવા વાહનની ખરીદી થઈ શકે છે.

મિત્રોનો સાથ સહકાર મળશે.

સિંહ રાશિઃ

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.

જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઇ શકે છે.

વાહન ચલાવતા સાચવવું.

કન્યા રાશિઃ

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.

કોસ્મેટિક વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મિત્રો સાથે સમય વીતશે.

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિઃ

કાર્યસ્થળ પર વધારે મહેનત કરવી પડશે.

જીવનસાથી સાથે મનમેળ રહેશે.

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ

જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.

મિત્રો સાથે સમય વીતશે.

કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.

પારિવારિક સુખ સારું રહેશે.

ધન રાશિઃ

રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

હૃદયની બીમારી વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.

મકર રાશિઃ

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

જમીનને લગતા કાર્યમાં વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.

જીવનસાથી સાથે મનમેળ રહેશે.

ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કુંભ રાશિઃ

આવકના અનેક નવા માર્ગ મળશે.

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.

તા.૨૮-૧૧-૨૦૨૪નું રાશિફળ

આજનું નક્ષત્ર:- ચિત્રા

મીન રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈ શેરમાં રોકાણ કરી શકો છો.

પારિવારિક સુખ સારું રહેશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે

આ સમાચાર શેર કરો