21 ડિસેમ્બર 2024, શનિવારનું રાશિફળ, આ રાશિ જાતકોએ સાવચેત રહેવું
મેષ : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. આ પણ વાંતો:Vas

મેષ : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
આ પણ વાંતો:Vastu Tips: સવારે જાગ્યા બાદ ભૂલથી પણ ન જુઓ આ વસ્તુઓ, આખો દિવસ બગડશે
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.
મિથુન : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કન્યા : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. ખર્ચ વધે.
તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરાવનો ઉત્સાહ વધે. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ શ્રમમાં વધારો થાય.
ધન : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં રૂકાવટ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમ વધે.








