29-11-2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર
તા.૨૯-૧૧-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્ર:- સ્વાતિ આ પણ વાંચો : Vastu Tips: મની પ્લાન્ટમાં આ એક વસ્તુ

તા.૨૯-૧૧-૨૦૨૪નું રાશિફળ
આજનું નક્ષત્ર:- સ્વાતિ
આ પણ વાંચો : Vastu Tips: મની પ્લાન્ટમાં આ એક વસ્તુ બાંધી દો, તમને અપાર ધન પ્રાપ્ત થશે, રહેશે સુખ-શાંતિ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
તમારો દિવસ ઉત્સાહપૂર્વક વીતશે.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
તમે તમારી મહેનતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃષભ રાશિઃ
તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.
વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
વાહન ચલાવતા સાચવવું.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
ધાર્મિક સ્થળ પર યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
કર્ક રાશિઃ
માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી.
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું વિશેષ પ્રમાણમાં વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
સિંહ રાશિઃ
ખાણી પીણીની વસ્તુનો વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચાલવતા સાચવવું.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કાર્યકર્તા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનો થઈ શકે છે.
તુલા રાશિઃ
કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ વ્યાપારની શરૂઆત કરી શકો છો.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
ધન રાશિઃ
કેમિકલના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા.
ધન આગમનના નવા રસ્તા મળશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
મકર રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહનની ખરીદી થઇ શકે છે.
કુંભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકો સરકાર સાથે સંબંધ સાચવે.
મીન રાશિઃ
મિત્રો સાથે સમય વીતશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે.
ધાર્મિક સ્થળે મુલાકાતે જવાનું થઈ શકે છે.








