3/4/2025, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
સૂર્યષષ્ઠી દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ. રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત. અમદાવ

સૂર્યષષ્ઠી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૨૦ મિ. (સુ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સાંજના ૬ ક. ૨૩ મિ. સુધી પછી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર : રોહિણી ૭ ક. ૦૩ મિ. સુધી પછી મૃગશીર્ષ ૨૯ ક. ૫૧ મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ સાંજના ૬ ક. ૨૩ મિ. સુધી પછી મિથુન.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૧૨ વ્રજ માસ ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ છઠ
- સૂર્ય ષષ્ઠી
- સ્કંદ ષષ્ઠી
- અશોક ષષ્ઠી (બંગાળ)
- યમુનાષષ્ઠી
મુસલમાની હિજરીસન ૧૪૪૬ શવ્વાલ માસનો ૪થો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ આવાં માસનો ૨૨મો રોજ ગોવાદ








