મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

6/12/2024, શુક્રવારનું પંચાંગ, દિવસ-રાતના શુભ ચોઘડિયા

સ્કંદ ષષ્ઠી દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ આ પણ

6/12/2024, શુક્રવારનું પંચાંગ, દિવસ-રાતના શુભ ચોઘડિયા

સ્કંદ ષષ્ઠી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

આ પણ વાંચો: પૈસાની તંગીથી છુટકારો મેળવવો છે, તો આજે જ છોડી દો આ આદતો

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ (ક.) ૫૨ મિ. (મું) ૭ ક. ૪૮ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) પરોઢના ૫ ક. ૦૭ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર : શ્રવણ ૧૭ ક. ૨૯ મિ. સુધી પછી ધનિષ્ઠા.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર પરોઢના ૫ ક. ૦૭ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/ ૧૫ / વ્રજ માસ : માગશીર્ષ

માસ-તિથિ-વાર : માગશર સુદ પાંચમ

- નાગપંચમી - નાગપૂજન

- સ્કંદષષ્ઠી

- મંગળ વક્રી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ આખર માસનો ૪ થો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૪ મો રોજ દીન

આ સમાચાર શેર કરો