22/2/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
શ્રી રામદાસ નોમદિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.અમદાવ

શ્રી રામદાસ નોમ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૪ મિ. (સુ) ૭ (ક.) ૫૪ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન,ય) ૧૭ ક.૪૦ મિ. સુધી પછી ધન (ભ,ધ,ફ,ઢ) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૭ ક: ૪૦ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂંળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મિથુન (વ.) બુધ-કુંભ, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર વૃશ્ચિક ૧૭ ક. ૪૦ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) મેષ (વ) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૩ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : મહા વદ નોમ
- શ્રી રામદાસ નોમ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ શાબાન માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ મેહર માસનો ૧૨મો રોજ મોહોર




