મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

11/1/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શનિ પ્રદોષ, ભાગીતિથિ દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. આ પણ વાંચો: હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દર

11/1/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
શનિ પ્રદોષ, ભાગીતિથિ   દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.   રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.   અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.   સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.   મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.   નવકારસી : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.   જન્મરાશિ : વૃષભ (બ,વ,ઉ) ૨૩ ક. ૫૭ મિ. સુધી પછી મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.   નક્ષત્ર : રોહિણી ૧૨ ક. ૨૯ મિ. સુધી પછી મૃગશિર્ષ નક્ષત્ર આવે.   ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ ૨૩ ક. ૫૭ મિ. સુધી પછી મિથુન.   હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯-૦૦ થી ૧૦-૩૦ (દ.ભા.)   વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧   ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : પોષ / ૨૧ / વ્રજ માસ : પોષ   માસ-તિથિ-વાર : પોષ સુદ બારસ   - શનિ પ્રદોષ   - ભાગિતિથિ   મુસલમાની હિજરીસન : ૧૯૪૬ રજ્જબ માસનો ૧૦ રોજ   પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૩૦મો રોજ અનેસન

આ સમાચાર શેર કરો