મીન રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું, વાંચો તમારું 11 જાન્યુઆરી 2025નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- રોહિણી ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ કોસ્મેટિક વસ્તુઓના વેપારીના

આજનું નક્ષત્ર:- રોહિણી
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
કોસ્મેટિક વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પારિવારિક જીવન સારું રહેશે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
મિત્રો સાથે સમય વીતશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કર્ક રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
દૂધના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
સિંહ રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થશે.
વાહન ની ખરીદી થઇ શકે છે.
તુલા રાશિઃ
કાર્યસ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
કવિ નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
વૃશ્ચિક રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે સમય વીતશે.
પ્રેમી પાત્ર સાથે વિચાર ભેદ થઈ શકે છે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
નાના અંતરની યાત્રા થઈ શકે છે.
મકર રાશિઃ
પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
પારિવારિક સુખ સારું રહેશે.
મીન રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
નાના ભાઈ બહેન સાથે સમય વીતશે.
આ પણ વાંચો : પૂજા સમયે માથે ઓઢવું કેમ જરૂરી છે? ચાલો જાણીએ








