મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

19/3/2025, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રંગપંચમી દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ અમદાવાદ

19/3/2025, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રંગપંચમી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. (સુ) ૭ (ક.) ૩૩ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.

જન્મરાશિ : તુલા (ર.ત.) ૧૪ ક. ૦૭ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.

નક્ષત્ર : વિશાખા ૨૦ ક. ૫૦ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર - તુલા ૧૪ ક. ૦૭ મિ. 

સુધી પછી વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૨૮ વ્રજ માસ : ચૈત્ર

માસ તિથિ વાર : ફાગણ વદ પાંચમ

- રંગપંચમી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૧૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૭મો રોજ અમરદાદ

આ સમાચાર શેર કરો