મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

21-11-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

આજનું નક્ષત્ર:- પુષ્ય ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ પેટ્રોલના વ

21-11-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

આજનું નક્ષત્ર:- પુષ્ય

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 

પેટ્રોલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
પારિવારિક જીવન સારું રહેશે.
પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સફળતા મળશે. 

આ પણ વાંચો: કળિયુગમાં આ રીતના હશે સ્ત્રી-પુરુષ, ભગવાન કૃષ્ણની 6 મોટી ભવિષ્યવાણીઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે

વૃષભ રાશિઃ 

કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
દૂધની વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

મિથુન રાશિઃ

સામાજિક કાર્ય માટે વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

કર્ક રાશિઃ 

અતિભાવુકતાના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
મિત્રો સાથે સમય વીતશે. 
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 
કેમિકલના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

સિંહ રાશિઃ 

વિદેશથી આવકના નવા માર્ગ મળશે. 
પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું. 
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.

કન્યા રાશિઃ
 
વ્યાપારિક લાભ માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.  
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વાહન ચાલવતા સાચવવું.

તુલા રાશિઃ 

કાર્ય સ્થળ પર વધારે મેહનત કરવી પડશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 

વૃશ્ચિક રાશિઃ

વાહન ચાલવતા સાચવવું. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.

ધન રાશિઃ 

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
સ્ત્રીઓનું સન્માન કરવું. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
વિદેશથી ધન આગમનના નવા માર્ગ મળશે. 

મકર રાશિઃ 

આવકના માર્ગમાં વધારો થશે.  
પારિવારિક સુખ સારું રહેશે. 
જીવનસાથી સાથે સમય વીતશે.  
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 

કુંભ રાશિઃ 

કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.  
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી. 
સંતાન સાથે સમય વીતશે. 
વાહન ચલાવતા સાચવવું. 

મીન રાશિઃ

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છે. 
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.

આ સમાચાર શેર કરો