29-1-2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે ઉચ્ચ પદ
તા.૨૯-૦૧-૨૦૨૫ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- ઉત્તરાષાઢા ( કુલદીપ કારિયા – એ

તા.૨૯-૦૧-૨૦૨૫ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ઉત્તરાષાઢા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
આવકના નવા માર્ગ મળશે.
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
પરિવાર સાથે સમય વીતશે.
વૃષભ રાશિઃ
કોસ્મેટિક વસ્તુના વ્યાપારીને વિશેષ લાભ થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
સ્ત્રી વર્ગનું સન્માન કરવું.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
કર્ક રાશિઃ
મિત્રો સાથે સમય વીતશે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર વિલંબ થઈ શકે છે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિઃ
વાહનની ખરીદી થઈ શકે છે.
આપેલા નાણાં પરત મળી આવશે.
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
કન્યા રાશિઃ
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
લોનને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
સંતાન સાથે સમય વીતશે.
તુલા રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ધન રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
શેરમા રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
મકર રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ધાર્મિક સ્થળે પ્રવાસ નું આયોજન થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ રાશિઃ
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
મીન રાશિઃ
ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
લોખંડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અતિ માનસિક વિચાર ના કારણે ઉપર અસર થઈ શકે છે.
જીવન સાથે સાથે વૈચારિક મજબૂત થઈ શકે છે.








