મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

5 ફ્રેબુઆરી 2023, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં આવશે આનંદ

તા.૦૫-૦૨-૨૦૨૫ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- ભરણી ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિ

5 ફ્રેબુઆરી 2023, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં આવશે આનંદ

તા.૦૫-૦૨-૨૦૨૫ આજનું રાશિફળ

આજનું નક્ષત્ર:- ભરણી

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ

વિદેશ યાત્રા થઈ શકે છે.

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

આવકના માર્ગમાં વધારો થશે.

જીવનસાથી સાથે સમય વીતશે.

વૃષભ રાશિઃ

કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મિત્ર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

મિથુન રાશિઃ

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

કાર્ય સ્થળ પર આવકનું વિશેષ પ્રમાણ વધશે.

નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.

ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.

કર્ક રાશિઃ

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મોટા ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.

પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.

સિંહ રાશિઃ

ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.

નવા ઘરની ખરીદી થઈ શકે છે.

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

વાણીથી શત્રુતા થઇ શકે છે.

કન્યા રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાંમાં લાગેલું રહેશે.

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

વિદેશથી આવકના માર્ગ મળશે.

તુલા રાશિઃ

નવા ઘરની ખરીદી થઈ શકે છે.

ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

લેખક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.

સ્ત્રી વર્ગનું સન્માન કરવું.

વૃશ્ચિક રાશિઃ

પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે.

નાણાકીય ઋણનું પ્રમાણ વધશે.

વાહન ચલાવતા સાચવવું.

નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

ધન રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.

ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર રાશિઃ

કાર્ય સ્થળ પર વિશેષ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

ગીત-સંગીત જેવા કાર્યમાં રુચિ આવશે.

પારિવારિક સુખ સારું રહેશે આપેલા નાણા પરત મળી આવશે.

કુંભ રાશિઃ

સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને કાર્યમાં અવરોધ આવી શકે છે.

ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.

વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.

પારિવારિક સુખ સારું રહેશે.

મીન રાશિઃ

ક્રોધ પર નિયંત્રણ રાખવું.

આવકના નવા માર્ગ મળશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં લાગેલું રહેશે.

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

આ સમાચાર શેર કરો