28 ફેબ્રુઆરી 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકો કામકાજમાં રહેશે વ્યસ્ત
તા. ૨૮-૨-૨૦૨૫ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- શતભિષા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મ

તા. ૨૮-૨-૨૦૨૫ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- શતભિષા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
કમ્યુનિકેશનને લાગતું કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વૃષભ રાશિઃ
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઇ શકે છે.
વાહનની ખરીદી થઇ શકે છે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઇ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
પારિવારિક સુખ સારું રહેશે.
કર્ક રાશિઃ
મેડિકલ-સર્જીકલ વસ્તુના વ્યાપારીને આર્થિક લાભ થશે.
લોનને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ યાત્રા થઇ શકે છે.
સિંહ રાશિઃ
ગૂઢ રહસ્યમય વિષય જ્યોતિષ-વાસ્તુમાં રુચિ આવશે.
આકસ્મિક ધન લાભ થઇ શકે છે.
વ્યાપારમાં વૃદ્ધિ થશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
કન્યા રાશિઃ
મેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીને રિસર્ચમાં સફળતા મળશે.
નવા વાહનની ખરીદી થઇ શકે છે.
જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે.
કાર્ય સ્થળ પર પ્રમોશન થઇ શકે છે.
તુલા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે યાત્રા થઇ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઇ શકે છે.
ગીત-સંગીત જેવા વિષયમાં રુચિ આવશે.
ઉછીના નાણાં આપવા હિતાવહ નથી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ધન રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
તમે તમારી વાણીથી લોકોને આકર્ષિત કરશો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વાહન ચાલવતા સાચવવું.
મકર રાશિઃ
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
કુંભ રાશિઃ
વ્યાપારી વર્ગને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે સમય વીતશે.
પારિવારિક સુખ સારું રહેશે.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મીન રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.








