આજનું તારીખ 24/9/2024 મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| (Dt. 24 / 09 / 2024 - મંગળવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) અષ્ટમી શ્રાદ્ધ

||ૐ શ્રી ગુરુભ્યો નમ:||
(Dt. 24 / 09 / 2024 - મંગળવાર નું પંચાંગ)
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત પૂર્ણ
💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ
💥 તિથિ:- સપ્તમી 12:40:39 pm, અષ્ટમી
💥 ચંદ્ર રાશિ વૃષભ
💥 નક્ષત્ર *: મૃગશિરા 9:55:01 pm, આર્દ્રા
💥 કરણ : બવ
💥 યોગ : વ્યતિપાત
🌹 અભિજીત મૂહુર્ત: 12:07 pm to 12:56 pm
🌹 અમૃત કાળ: 1:11 pm to 2:46 pm
🌹 વિજય મૂહુર્ત: 2:32 pm to 3:20 pm
આજનો દિવસ મધ્યમ છે.
(પંચક નથી.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:29:03 am
🌚 સૂર્યાસ્ત: 6:33:50 pm
🌔 ચંદ્રોદય : 11:38:32 pm
🌒 ચંદ્રાસ્ત : 12:59:35 pm
દિવસનાં શુભ ચોઘડિયા
🔸01🔸ચલ 09:30:14 am to 11:00:50 am
🔹02🔸લાભ 11:00:50 am to 12:31:26 pm
🔸03🔹અમૃત 12:31:29 pm to 2:02:02 pm
🔹04🔸શુભ 3:32:38 pm to 5:03:14 pm
રાત્રિનાં શુભ ચોઘડિયા
🔸01🔸લાભ 8:03:14 pm to 9:32:38 pm
🔹02🔸 શુભ 11:02:02 pm to 00:31:26 am
🔸03🔹 અમૃત 00:31:26 am to 02:00:50 am
🔹04🔸 ચલ 02:00:50 am to 03:30:14 am
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 3:32:38 pm to 5:03:14 pm
🔴 ગુલિક કાળ (શુભ) 12:31:26 pm to 2:02:02 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 09:30:14 am to 11:00:50 am
એસ્ટ્રોપથ
Whatsapp: 88661 88671
www.astropathkuldeep.com








