તા. 31 ઓક્ટોબર 2024નું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
દિવાળી - દિપાવલી લક્ષ્મી પૂજન - શારદા પૂજન - ચોપડા પૂજન દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ રાત્રિના ચ

દિવાળી - દિપાવલી
લક્ષ્મી પૂજન - શારદા પૂજન - ચોપડા પૂજન
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ., (સુ) ૭ (ક) ૩૦ મિ. (મું) ૭ ક. ૨૭ મિ.
જન્મરાશિ : કન્યા (પ,ઠ,ણ) ૧૧ ક. ૧૬ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે
નક્ષત્ર : ચિત્રા ૨૪ ક. ૪૫ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-કન્યા ૧૧ ક. ૧૬ મિ. સુધી પછી તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૯ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ ચૌદશ
- દિવાળી - દિપાવલી - આપ સર્વેને દિપાવલીની શુભેચ્છાઓ.
- લક્ષ્મી પૂજન - શારદા પૂજન - ચોપડા પૂજન
- નરક ચતુદર્શી - રૂપ ચતુદર્શી
- મહુડી તીર્થમાં ઘંટાકર્ણ મહાવીરનો હવન
- સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી
- ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ
- મહાવીર સ્વામી નિર્વાણ દિન
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૮ રોજ રશને








