8 / 12 / 2024 - રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 08 / 12 / 2024 - રવિવાર નું પંચાંગ) આ પણ વાંચો: ઘરમાં ઓમનું પ્રતીક બનાવવાના છે અનેક ફાયદા, આ સ્થાન

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 08 / 12 / 2024 - રવિવાર નું પંચાંગ)
આ પણ વાંચો: ઘરમાં ઓમનું પ્રતીક બનાવવાના છે અનેક ફાયદા, આ સ્થાનમાં બનાવવું જરૂરી
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 ભાનું સપ્તમી, માસિક દુર્ગાષ્ટમી 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- માગશર શુક્લ પક્ષ
*💥 તિથિ:- સપ્તમી 09:45:39 am, અષ્ટમી
💥 ચંદ્ર રાશિ કુંભ
*💥 નક્ષત્ર *:- શતભિષા 4:04:36 pm, પૂર્વ ભાદ્રપદ
*💥 કરણ : વજ્ર
*💥 યોગ : વણિજ્
🌹 અભિજીત મૂહુર્ત: 12:10 pm to 12:53 pm
🌹 અમૃત કાળ: 09:50 am to 10:38 am
🌹 વિજય મૂહુર્ત: 2:19 pm to 3:02 pm
-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક ચાલુ છે. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 07:08:38 am
🌚 સૂર્યાસ્ત: 5:54:41 pm
------------
*🌔 ચંદ્રોદય : 12:42:25 pm
*🌒 ચંદ્રાસ્ત : 00:40:00 am
______
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 ચલ 08:29:23 am to 09:50:09 am
🔹02🔸 લાભ 09:50:09 am to 11:10:54 am
🔸03🔹 અમૃત 11:10:54 am to 12:31:40 pm
🔹04🔸 શુભ 1:52:25 pm to 3:13:10 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 શુભ 5:54:41 pm to 7:33:56 pm
🔹02🔸 અમૃત 7:33:56 pm to 9:13:10 pm
🔸03🔹 ચલ 9:13:10 pm to 10:52:25 pm
🔹04🔸 લાભ 02:10:54 am to 03:50:09 am
🔸05🔸 શુભ 05:29:23 am to 07:08:38 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 4:33:56 pm to 5:54:41 pm
🔴 ગુલિક કાળ (શુભ) 3:13:10 pm to 4:33:56 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:31:40 pm to 1:52:25 pm








