મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

5 / 12 / 2024 - ગુરુવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 05 / 12 / 2024 - ગુરુવારનું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 વિનાયક ચતુર્થી 🌹🍁

5 / 12 / 2024 - ગુરુવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁

(Dt. 05 / 12 / 2024 - ગુરુવારનું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 વિનાયક ચતુર્થી 🌹🍁

આ પણ વાંચો: જો પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડા થતા હોય તો આ જ્યોતિષીય ઉપાયો થશે અસરકારક સાબિત

--------------

*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )

*💥 માસ:- માગશર શુકલ પક્ષ 

*💥 તિથિ:- ચતુર્થી 12:50:46 pm, પંચમી 

💥 ચંદ્ર રાશિ મકર 

*💥 નક્ષત્ર *:-  ઉત્તરાષાઢા 5:27:05 pm, શ્રવણ 

*💥 કરણ : વિષ્ટિ 

*💥 યોગ : વૃદ્ધિ 

🌹 અભિજીત મૂહુર્ત: 12:09 pm to 12:52 pm

🌹 અમૃત કાળ: 10:59 am to 12:36 pm, 06:58 am, 06 Dec to 08:33 am, 6 Dec 

🌹 વિજય મૂહુર્ત: 2:18 pm to 3:01 pm

-------------

* આજ નો દિવસ મધ્યમ છે.*

(પંચક નથી. )

      (અમદાવાદ)

🌞 સૂર્યોદય 07:06:39 am 

🌚 સૂર્યાસ્ત: 5:54:03 pm

------------

*🌔 ચંદ્રોદય : 10:41:44 am

*🌒 ચંદ્રાસ્ત : 9:38:36 pm

______

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸શુભ 07:06:39 am to 08:27:35 am  

🔹02🔸 ચલ 11:09:26 am to 12:30:21 pm

🔸03🔹 લાભ 12:30:21 pm to 1:51:17 pm

🔹04🔸 અમૃત 1:51:17 pm to 3:12:12 pm

🔸05🔹 શુભ 4:33:08 pm to 5:54:03 pm 

-------------

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 અમૃત 5:54:03 pm to 7:33:08 pm

🔹02🔸 ચલ 7:33:08 pm to 9:12:12 pm

🔸03🔹 લાભ 00:30:21 am to 02:09:26 am

🔹04🔸 શુભ 03:48:31 am to 05:27:35 am

🔸05🔸 અમૃત 05:27:35 am to 07:06:39 am

--------------

* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*

🌑 રાહુકાળ (અશુભ) 1:51:57 pm to 3:12:12 pm

🔴 ગુલિક કાળ (શુભ) 09:48:30 am to 11:09:26 am

🌑 યમઘંડ કાળ (અશુભ) 07:06:39 am to 08:27:35 am.

આ સમાચાર શેર કરો