7-1-2025, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ
તા.૦૭-૦૧-૨૦૨૫ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- રેવતી ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) આ પણ વાંચો: પૌષ પુત્રદા એકાદશી 2025 ના

તા.૦૭-૦૧-૨૦૨૫ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- રેવતી
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
આ પણ વાંચો: પૌષ પુત્રદા એકાદશી 2025 ના રોજ આ વસ્તુઓનું દાન કરો, તમારા બાળકને મળશે લાંબુ આયુષ્ય
મેષ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
આવકના માર્ગમાં વધારો થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વૃષભ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
દૂધના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
હૃદયરોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
મિથુન રાશિઃ
નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
નવી નવા ઘરની ખરીદી થઈ શકે છે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે.
અતિ માનસિક વિચારણા કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
તુલા રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
વૃશ્ચિક રાશિઃ
જીવનસાથી સાથે સમય વીતશે.
આવકના માર્ગમાં વધારો થશે.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
પારિવારિક સુખ સારું રહેશે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
મિત્રોનો સાથ સહકાર મળશે.
પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
મીન રાશિઃ
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના ભાઈ બહેન સાથે સમય વીતશે.
જમીન અને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.








