મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ સહકાર મળશે, જાણો તમારું આજનું 16 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૬-૦૯-૨૦૨૪ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- ધનિષ્ઠ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ&nbs

મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ સહકાર મળશે, જાણો તમારું આજનું 16 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૬-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ધનિષ્ઠ 

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
કોલસાના વ્યાપારીને આર્થિક લાભ થશે. 
વિદ્યાર્થીને કળાના વિષયમાં વિશેષ રુચિ આવશે.
પરિવાર સાથે સમય વીતશે.

વૃષભ રાશિઃ 
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધન ખર્ચનું પ્રમાણ વધશે. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 

મિથુન રાશિઃ
આવકનું પ્રમાણ વધશે. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
મિત્રોનો સાથ-સહકાર મળશે. 

કર્ક રાશિઃ
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે 
જમીનને લગતા કાર્યમાં સફળતા મળશે. 

સિંહ રાશિઃ 
આવકના અનેક નવા માર્ગ મળશે. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
વાહન ચાલવતા સાચવવું. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કન્યા રાશિઃ 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજે લેવી. 
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. 

તુલા રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઇ શકે છે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ફાઇનાન્સને લગતા કાર્ય કરતા લોકોને આર્થિક આવકનું પ્રમાણ વધશે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.

વૃશ્ચિક રાશિઃ 
મેડિકલ-સર્જીકલ વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
તમારા સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.  

ધન રાશિઃ 
કાર્ય સ્થળ પર બદલાવ થઇ શકે છે.  
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મકર રાશિઃ 
નવા ઘરની ખરીદી થઇ શકે છે. 
પારિવારિક સુખ સારું રહેશે. 
ત્વચાજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. 
ભાગ્યનો સાથ સહકાર મળશે. 

કુંભ રાશિઃ 
ખાણી-પીણીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
ભૌતિક સુખ-સગવડ માટે ધન ખર્ચનું પ્રમાણ વધશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે. 

મીન રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ ધનનું રોકાણ કરી શકો છો. 
જૂની બીમારી ફરી થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
વ્યાપાર માટે લાંબા અંતરની યાત્રા થઇ શકે છે.

આ સમાચાર શેર કરો