વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે, જાણો તા. 8 ડિસેમ્બર, રવિવારનું રાશિફળ
આજનું નક્ષત્ર:- શતભિષા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ અતિ માનસિક વિચારના ક

આજનું નક્ષત્ર:- શતભિષા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે.
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકો નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
વૃષભ રાશિઃ
સોશિયલ મીડિયાના માધ્યમથી આવક કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સાચવવું.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવ રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે વ્યાપારમાં નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
કર્ક રાશિઃ
આવકના અનેક નવા માર્ગ મળશે
જીવનસાથી સાથે મનમેળ રહેશે
કવિ નવી કૃતિનું નિર્માણ કરી શકે છે
અટકેલા કાર્ય પૂર્ણ થશે
સિંહ રાશિઃ
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિઃ
રસાયણશાસ્ત્ર જેવા વિષયમાં આવશે.
અતિ માનસિક વિચારના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
તુલા રાશિઃ
મકાનની લે-વેચ કરતા વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
વૃશ્ચિક રાશિઃ
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
નાના ભાઈ-બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આ પણ વાંચો : વહેલી સવારે મોરપીચ્છ દેખાય તો કેવો રહેશે તમારો દિવસ? જાણો અહીં
ધન રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
મકર રાશિઃ
ચિત્રકલા જેવા વિષયમાં રુચિ આવશે.
યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે.
કુંભ રાશિઃ
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે.
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
ઉછીના નાણાં આપવા હિતાવવા નથી.
મીન રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.








