સિંહ રાશિના જાતકોને આર્થિક ધનલાભ, જાણો તા. 7 ડિસેમ્બર 2024, શનિવારનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ધનિષ્ઠા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન થ

આજનું નક્ષત્ર:- ધનિષ્ઠા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિ
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે.
આવકના અનેક નવા માર્ગ મળશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
વૃષભ રાશિ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
મિથુન રાશિ
આકસ્મિક ધનહાનિના થાય તે બાબતે સાવચેત રહેવું.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કર્ક રાશિ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
રીસર્ચ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
પેટ્રોલિયમ જેવા પદાર્થના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ગુપ્તશત્રુથી સાવધાન રહેવું.
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોના કારણે મન અશાંત રહેશે.
આ પણ વાંચો : શું તમારા પણ લગ્ન નથી થઈ રહ્યા? તો આજે જ કરો આ 7 અસરકારક ઉપાય
કન્યા રાશિ
કફ જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
આવકના માર્ગમાં વધારો થશે.
ગીતા સંગીત જેવા કલાત્મક વિષયમાં રુચિ આવશે.
વાહન ચલાવતા સાચવવું.
તુલા રાશિ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
ધન રાશિ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
મકર રાશિ
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ વ્યાપારીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કુંભ રાશિ
કાર્ય સ્થળ પર ગુપ્તશત્રુથી સાવધાન રહેવું.
લોન ને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
પારિવારિક સુખ સારું રહેશે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
મીન રાશિ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.








