મેષ રાશિના જાતકોને જૂના કાર્ય પૂર્ણ થશે, જાણો તમારું 28 ડિસેમ્બર 2024, શનિવારનું રાશિફળ
આજનું નક્ષત્ર:- અનુરાધા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ લોનને લગતા કાર્યમાં સફ

આજનું નક્ષત્ર:- અનુરાધા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
અટકેલા જૂના કાર્ય પૂર્ણ થશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
મિત્રોનો સાથ સહકાર મળશે.
વૃષભ રાશિઃ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
કર્ક રાશિઃ
વ્યાપારને લગતા નિર્ણય કાળજીપૂર્વક લેવા.
જીવનસાથી સાથે સમય વીતશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરવું.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
પારિવારિક સુખ સારું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કન્યા રાશિ
ફાઈનાન્સને લગતું કાર્ય કરતાં લોકોને વિશેષ લાભ થશે.
મિત્રોનો સાથ-સહકાર મળશે.
વાહન ચલાવતા સાચવવું.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
તુલા રાશિઃ
જમીનના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિઃ
વ્યાપાર વિકસિત કરવા માટે પ્રયત્નશીલ વ્યાપારી વર્ગને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ધન રાશિઃ
સામાજિક કાર્ય માટે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
મકર રાશિઃ
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
લાંબા અંતરની યાત્રામાં થઈ શકે છે.
અતિમાનસિક વિચારથી મન અશાંત રહેશે.
આ પણ વાંચો : આ 3 તારીખે જન્મેલા લોકો રાજાઓ જેવું જીવન જીવે છે, તેઓ આત્મસન્માનને કરે છે પસંદ
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
વાહન ચાલવતા સાચવવું.
મીન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.








