મિથુન રાશિના જાતકોને લાભનું પ્રમાણ વધશે, જાણો તા. 23/12/2024, સોમવારનું રાશિફળ
આજનું નક્ષત્ર:- ઉત્તર ફાલ્ગુની, હસ્ત ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિ: વિદેશથી શુભ

આજનું નક્ષત્ર:- ઉત્તર ફાલ્ગુની, હસ્ત
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિ:
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર મિત્રોનો સાથ સહકાર મળશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વૃષભ રાશિઃ
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલો રહેશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
મિથુન રાશિઃ
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના ભાઈ બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
આ પણ વાંચો : સોમવારે શિવલિંગને જળ અર્પણ કરતી વખતે આ સ્તોત્રનો પાઠ કરો
કર્ક રાશિઃ
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
હૃદયરોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
વાહન ચલાવતા સાચવવું.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
સિંહ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
રીસર્ચ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો.
કન્યા રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
ફૂલોના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તુલા રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
પારિવારિક સુખ સારું રહેશે.
નવા ઘરની ખરી થઇ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
લોખંડના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માન પ્રાપ્ત થઇ શકે છે.
વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
મકર રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ત્વચા જેન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માનસન્માનની પ્રાપ્તિ થશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો.
મીન રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.








