મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ અને કન્યા રાશિના લોકો માટે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, જાણો તમારું 26 મે, રવિવારનું રાશિફળ

આજનું નક્ષત્ર:- મૂળ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ મિત્રો સાથે સમય વીતશે. કાર્ય સ્થળ પર બદલ

વૃષભ અને કન્યા રાશિના લોકો માટે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, જાણો તમારું 26 મે, રવિવારનું રાશિફળ

આજનું નક્ષત્ર:- મૂળ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
 
મેષ રાશિઃ

મિત્રો સાથે સમય વીતશે. 
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે. 
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
સંચિત ધનથી લાભ થઈ શકે છે.

વૃષભ રાશિઃ 
સામાજિક કાર્ય માટે વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
કમ્યુનિકેશનને લગતુ કાર્ય કરતા લોકો કાર્યમાં વિશેષ કાળજી રાખે.

મિથુન રાશિઃ 
જીવનસાથી સાથે સમય વીતશે. 
ખાણીપીણીને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનો વિશેષ પ્રમાણ વધશે. 
 
કર્ક રાશિઃ 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને વિશેષ ધનલાભ થશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી. 
મોટા ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.

સિંહ રાશિઃ 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
વાહન ચલાવતા સાચવવું. 

કન્યા રાશિઃ 
પારિવારિક સુખ સારું રહેશે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. 

તુલા રાશિઃ
વિદેશ સંબંધિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ 
ધન આગમનના નવા માર્ગ મળશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 

ધન રાશિઃ 
કફ જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 
મેડિકલ ફિલ્ડમાં કાર્યકર્તા લોકોનો દિવસ સાથે વ્યસ્ત રહેશે. 

કુંભ રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મત લાગેલું રહેશે.
આવકના અનેક નવા માર્ગ મળશે.

કુંભ રાશિઃ 
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
પ્રવાહી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

મીન રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.
ગૂઢ  રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ વાસ્તુમાં રુચિ આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો