મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ રાશિના જાતકોને ધંધામાં સાનુકૂળતા, જાણો તમારું 10 મે 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. જેમ - જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય. વૃષભ : ધંધામાં સાન

વૃષભ રાશિના જાતકોને ધંધામાં સાનુકૂળતા, જાણો તમારું 10 મે 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. જેમ - જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય.

વૃષભ : ધંધામાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામનો ઉકેલ આવે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. તબીયત સાચવવી.

કર્ક : આપના કાર્યની સાથે આડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ જણાય.

સિંહ : આપના કામમાં સાનુકૂળતા રહે. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. ધંધામાં આવક જણાય.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

તુલા : આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ - મુશ્કેલી અનુભવાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. બપોર પછી રાહત થાય.


વૃશ્ચિક : સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહેવાનું બને. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપની વ્યસ્તતામાં ઘટાડો થાય.

મકર : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય. જૂના મિત્ર કે સ્વજન-સ્નહિની મુલાકાતથી આનંદ જણાય.

કુંભ : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં, કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે.

મીન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી ધ્યાન રાખવું.

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો