કર્ક રાશિના જાતકોને આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે, જાણો તમારું 26 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર: સ્વાતિ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિ યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રો

આજનું નક્ષત્ર: સ્વાતિ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકે છો.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
વૃષભ રાશિઃ
દૂધના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
મિથુન રાશિઃ
તમારા વ્યક્તિ પરથી લોકો પ્રભાવિત થશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.
કર્ક રાશિઃ
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
સિંહ રાશિઃ
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે
સ્ત્રીવર્ગ તરફથી મદદ મળી રહેશે.
તુલા રાશિઃ
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
આવક ના નવા માર્ગ પ્રાપ્ત થશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વૃશ્ચિક રાશિઃ
નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
જમીનની ખરીદી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
ધન રાશિઃ
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
લોખંડની વસ્તુનો વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શનની નાણાંનું રોકાણ કરવું.
આ પણ વાંચો : જાણો આજનું તા. 26 ડિસેમ્બર, 2024 ગુરુવારનું પંચાંગ
મકર રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
નવી નોકરી ની તક પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
આપેલા નાણા પરત મળી આવશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મીન રાશિઃ
આવકનું વિશેષ પ્રમાણ વધશે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
નવા વાહનોની ખરીદી થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે








