મકર રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, જાણો તમારું 28 જૂન 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- પૂર્વા ભાદ્રપદ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃયોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોક

આજનું નક્ષત્ર:- પૂર્વા ભાદ્રપદ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
આવકના માર્ગમાં વધારો થશે.
વૃષભ રાશિઃ
લોખંડના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
મિથુન રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.
કર્ક રાશિઃ
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
યાત્રા પર જવાનું થઈ શકે છે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
સિંહ રાશિઃ
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
તુલા રાશિઃ
મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદેશથી આવકના નવા માર્ગ પ્રાપ્ત થશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
વૃશ્ચિક રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
જમીનની ખરીદી થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
પિતા સાથે વૈચારિક મતભેદ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
ધન રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરવું.
મકર રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
ત્વચા રોગ થઈ શકે છે, સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
આપેલા નાણાં પરત મળી આવશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કફજન્ય રોગ થઈ શકે છે, સ્વાસ્થ્યની કાળજી લેવી.
મીન રાશિઃ
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
નવા વાહનોની ખરીદી થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે ઊંઘ ઉપર અસર થઈ શકે છે.








