મિથુન અને સિંહ રાશિ માટે સાનુકૂળ દિવસ, જાણો તમારું 04 મે 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- પૂર્વ ભાદ્રપદ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિ:યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનુ

આજનું નક્ષત્ર:- પૂર્વ ભાદ્રપદ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિ:
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ગુપ્તશત્રુ થી સાવધાન રહેવું.
મિત્રોનો સાથ સહકાર મળશે.
વૃષભ રાશિ:
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મિથુન રાશિ:
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આધ્યાત્મિક કાર્યમાં ધન નો વપરાશ થશે.
કર્ક રાશિ:
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માન પ્રાપ્ત થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો
પાચન ને લગતી સમસ્યા થઈ શકે છે.
સિંહ રાશિ:
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કન્યા રાશિ.
લોન ને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ગુપ્તશત્રુ થી સાવધાન રહેવું.
તુલા રાશિ:
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા હોવ તો ભાગીદાર સાથે સંબંધ સાચવવા.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
વૃશ્ચિક રાશિ:
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ધન રાશિ:
તમે તમારી મહેનત થી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્ય કરતા. લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
પારિવારિક કલેશ ના કારણે પ્લે ના કારણે મન અશાંત રહેશે.
મકર રાશિ:
ફાઇનાન્સ ને લગતું કાર્ય કરતા લોકોને કાર્ય વધારે મહેનત કરવી પડશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી
ઉછીના નાણા આપવા હિતાવહ નથી
કુંભ રાશિ:
યોગ્ય માર્ગદર્શન લઇએ નાણાંનું રોકાણ કરી શકો છો.
પારિવારિક સુખ સારું રહેશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષધન ખર્ચ કરશો.
ક્રોધ પર નિયંત્રણ રાખવું થઈ શકે છે.
મીન રાશિ:
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે
માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ભાગ્યનો સાથ સહકાર મળશે.








