મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.30/12/2024,સોમવારનું પંચાંગ 

દર્શ અમાસ સોમવતી અમાસ દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત. રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ,

જાણો આજનું તા.30/12/2024,સોમવારનું પંચાંગ 

દર્શ અમાસ

સોમવતી અમાસ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.


અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ.    સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ.    સૂર્યાસ્ત ૧૮ ક. ૦૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ.    સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ (ક.) ૦૫ મિ. (મું) ૮ ક. ૦૦ મિ.

જન્મરાશિ :- ધન (ભ,ધ,ફ,ઢ) રાશિ આવે.

નક્ષત્ર :- મૂળ, ૨૩ ક.૫૮મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-ધન મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-કુંભ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-ધન

આ પણ વાંચો : પીપળાનું એક જ પાન અનેક રોગોને મટાડે છે, વાંચો તેનાથી સંબંધિત આ ચમત્કારી ફાયદા

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.) 

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧ 

ઉત્તરાયણ /શિશિરઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ/૯/વ્રજ માસ : પોષ માસ-તિથિ-વાર:- માગશર વદ અમાસ

- દર્શ અમાસ

- સોમવતી અમાસ

- કાલબાદેવી યાત્રા (મુંબઈ)

- પાવાગઢ યાત્રા

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૮મો રોજ રશને

આ સમાચાર શેર કરો