કન્યા રાશિના જાતકો વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે, જાણો આજનું 9 સપ્ટેમ્બરનું રાશિફળ
તા.૯-૯-૨૦૨૪ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- વિશાખા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃવિદેશથી

તા.૯-૯-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- વિશાખા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
વૃષભ રાશિઃ
જ્યોતિષ જેવા રહસ્યમય વિષયમાં રુચિ આવશે.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મિથુન રાશિઃ
ધન આગમનના અનેક નવા માર્ગ મળશે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
કર્ક રાશિઃ
મીઠાઈના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
પરિવાર સાથે સમય વીતશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
સિંહ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મોટા ભાઈ બહેનો નો સાથ સહકાર મળશે
આપેલા નાણા પરત મળી આવશે.
કન્યા રાશિઃ
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
તમારી વાણીથી તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
તુલા રાશિઃ
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે વિજય પ્રાપ્ત કરશો.
વ્યાપારી વર્ગને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે સમય વીતશે.
કાર્યસ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
નવી પ્રોપર્ટીની ખરીદી થઇ શકે છે.
ધન રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આવકના અનેક નવા માર્ગ મળશે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શનમાં રોકાણ કરી શકો છો.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવવાની સ્થિતિ રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કુંભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
થાઇરોઈડના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
પરિવાર સાથે સમય વીતશે.
મીન રાશિઃ
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
જીવનસાથીના સ્વાસ્થ્યથી કાળજી લેવી.
આપેલા નાણાં પરત મળી આવશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.








