ધન રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જાણો આજનું તા. 23/09/2024નું રાશિફળ
આજનું નક્ષત્ર: રોહિણી (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃવ્યાપારી વર્ગને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત

આજનું નક્ષત્ર: રોહિણી
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
વ્યાપારી વર્ગને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે.
મિત્રો સાથે સમય વીતશે.
ધન આગમનના નવા માર્ગ મળશે.
વૃષભ રાશિઃ
વિદેશથી ધન આગમન થઇ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિથુન રાશિઃ
કોસ્મેટિક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક યાત્રા પર જવાનું થઇ શકે છે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મીઠાઇના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સિંહ રાશિઃ
મિત્રો તરફથી મદદ મળી રહેશે.
ખાણીપીણીની વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
જૂના અટકેલા કાર્ય પૂર્ણ થશે.
હૃદય બીમારીની સમસ્યા વાળા દર્દી સ્વાથ્યની કાળજી રાખે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
તુલા રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત થશે.
વિદેશ યાત્રા પર જવાનું થઇ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ આજે વ્યસ્ત રહેશે.
પારિવારિક સુખ સારું રહેશે.
આકસ્મિક ધન હાનિ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધન રાશિઃ
રિસર્ચ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ શેરમાં રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કુંભ રાશિઃ
તમે તમારી મહેનતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ઉછીના નાણા આપવા હિતાવહ નથી.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
જીવન સાથી સાથે મનમેળ રહેશે.
મીન રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.
મિત્રો સાથે સમય વીતશે.
પારિવારિક સુખ સારું રહેશે.








