મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ : 8-4-2024, સોમવારનું પંચાંગ

સોમવતી અમાસ ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અ

જાણો આજનું  તારીખ : 8-4-2024, સોમવારનું પંચાંગ

સોમવતી અમાસ

ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં)

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૧૦ ક. ૧૩ મિ. સુધી પછી રેવતી.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૯ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ અમાસ

- સોમવતી અમાસ

- દર્શ અમાવસ્યા

- ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રમજાન માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આવાં માસનો ૨૭મો રોજ આસમાન

આ સમાચાર શેર કરો