મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનુ તા.7-7-2024,રવિવારનું પંચાંગ 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) જગન્નાથ રથયાત્રા, રવિ પુષ્ય યોગ, ચંદ્ર દર્શન*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્

જાણો આજનુ તા.7-7-2024,રવિવારનું પંચાંગ 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

જગન્નાથ રથયાત્રા, રવિ પુષ્ય યોગ, ચંદ્ર દર્શન

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આષાઢ શુક્લ પક્ષ 
*💥 તિથિ:- દ્વિતીયા 
💥 ચંદ્ર રાશિ કર્ક 
*💥 નક્ષત્ર *:- પુષ્ય 
*💥 કરણ : બાળવ 
*💥 યોગ : હર્ષણ 


🌹 અભિજીત મૂહુર્ત: 12:18 pm to 1:12 pm
🌹 અમૃત કાળ: 11:19 pm to 01:00 am, 8 July 
🌹 વિજય મૂહુર્ત: 2:59 pm to 3:53 pm
🌹 રવિ પુષ્ય/ સર્વાર્થ સિદ્ધિ યોગ: અહોરાત્રી 

🔴આજ નો દિવસ શુભ છે.*(પંચક નથી.)

(અમદાવાદ)
🌞 સૂર્યોદય 6:00:01 am
🌚 સૂર્યાસ્ત: 7:29:17 pm

🌔 ચંદ્રોદય : 06:59:52 am
🌒 ચંદ્રાસ્ત : 8:55:24 pm

🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸ચલ 07:41:10 am to 09:22:20 am  
🔹02🔸 લાભ 09:22:20 am to 11:03:29 am
🔸03🔹 અમૃત 11:03:29 am to 12:44:39 pm
🔹04🔸 શુભ 2:25:48 pm to 4:06:58 pm  

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸શુભ 7:29:17 pm to 8:48:07 pm
🔹02🔸 અમૃત 8:48:07 pm to 10:06:58 pm
🔸03🔹 ચલ 10:06:58 pm to 11:25:48 pm
🔹04🔸 લાભ 02:03:29 am to 03:22:20 am
🔸05🔸 શુભ 04:41:10 am to 06:00:01 am

 દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 5:48:07 pm to 7:29:17 pm
🔴 ગુલિક કાળ (શુભ) 4:06:58 pm to 5:48:07 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:44:39 pm to 2:25:48 pm

આ સમાચાર શેર કરો