મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા. 30/09/ 2024, સોમવારનું પંચાંગ

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 30 / 09 / 2024 - સોમવારનું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

જાણો આજનું તા. 30/09/ 2024, સોમવારનું પંચાંગ

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 30 / 09 / 2024 - સોમવારનું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 ત્રયોદશી શ્રાદ્ધ, માસિક શિવરાત્રિ 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ 
*💥 તિથિ:- ત્રયોદશી 7:08:20 pm, ચતુર્દશી 
💥 ચંદ્ર રાશિ સિંહ 
*💥 નક્ષત્ર *:- પૂર્વ ફાલ્ગુની 
*💥 કરણ : વણિજ્
*💥 યોગ : શુભ


🌹 અભિજીત મૂહુર્ત: 12:05 pm to 12:53 pm
🌹 અમૃત કાળ: 02:05 am, 01 Oct to 03:52 am, 01 Oct.
🌹 વિજય મૂહુર્ત: 2:29 pm to 3:17 pm

-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી. )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:30:58 am
🌚 સૂર્યાસ્ત: 6:27:51 pm
------------
*🌔 ચંદ્રોદય : 04:20:34 am
*🌒 ચંદ્રાસ્ત : 5:15:50 pm
__
  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:30:58 am to 08:00:35 am
🔹02🔸 શુભ 09:30:12 am to 10:59:48 am
🔸03🔹 ચલ 1:59:01 pm to 3:28:37 pm
🔹04🔸 લાભ 3:28:37 pm to 4:58:14 pm
🔸05🔹 અમૃત 4:58:14 pm to 6:27:51 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 ચલ 6:27:51 pm to 7:58:14 pm
🔹02🔸 લાભ 10:59:01 pm to 00:29:24 am
🔸03🔹 શુભ 01:59:48 am to 03:30:12 am
🔹04🔸 અમૃત 03:30:12 am to 05:00:35 am
🔸05🔸 ચલ 05:00:35 am to 06:30:58 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 08:00:35 am to 09:30:11 am
🔴 ગુલિક કાળ (શુભ) 1:59:01 pm to 3:28:37 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 10:59:48 am to 12:29:24 pm
---

આ સમાચાર શેર કરો