જાણો આજનું તા. 28/09/ 2024, શનિવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 ઇન્દિરા એકાદશી 🌹🍁*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)*💥 માસ:

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 ઇન્દિરા એકાદશી 🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- એકાદશી 2:51:54 pm, દ્વાદશી
*💥 ચંદ્ર રાશિ કર્ક
*💥 નક્ષત્ર *:- આશ્લેષા
*💥 કરણ : બાલવ
*💥 યોગ : સિદ્ધ
🌹 અભિજીત મૂહુર્ત: 12:06 pm to 12:54 pm
🌹 અમૃત કાળ: 01:53 am, 29 Sept to 03:38 am, 29 Sept.
🌹 વિજય મૂહુર્ત: 2:30 pm to 3:18 pm
આજ નો દિવસ મધ્યમ છે.(પંચક નથી.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:30:18 am
🌚 સૂર્યાસ્ત: 6:29:50 pm
*🌔 ચંદ્રોદય : 02:33:58 am
*🌒 ચંદ્રાસ્ત : 4:10:51 pm
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸શુભ 08:00:15 am to 09:30:11 am
🔹02🔸 ચલ 12:30:04 pm to 2:00:00 pm
🔸03🔹 લાભ 2:00:00 pm to 3:29:57 pm
🔹04🔸 અમૃત 3:29:57 pm to 4:59:53 pm
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 લાભ 6:29:50 pm to 7:59:53 pm
🔹02🔸 શુભ 9:29:57 pm to 11:00:00 pm
🔸03🔹 અમૃત 11:00:00 pm to 00:30:04 am
🔹04🔸 ચલ 00:30:04 am to 02:00:08 am
🔸05🔸 લાભ 05:00:15 am to 06:30:18 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 09:30:11 am to 11:00:08 am
🔴 ગુલિક કાળ (શુભ) 06:30:18 am to 08:00:15 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 2:00:00 pm to 3:29:57 pm








