જાણો આજનું તારીખ 28/05/2024,મંગળવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) અગ્નિ નક્ષત્ર સમાપ્ત *💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)*💥 માસ:-

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
અગ્નિ નક્ષત્ર સમાપ્ત
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- વૈશાખ કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- પંચમી 3:25:07 , ષષ્ઠી
💥 ચંદ્ર રાશિ મકર
*💥 નક્ષત્ર *:- ઉત્તરાષાઢા 09:34:18 am, શ્રવણ
*💥 કરણ : તૈતીલ
*💥 યોગ : બ્રહ્મ
🌹 અભિજીત મૂહુર્ત: 12:11 pm to 1:03 pm
🌹 અમૃત કાળ: 10:38 pm to 00:10 am, 29 May
🌹 વિજય મૂહુર્ત: 2:51 pm to 3:45 pm
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 09:54:27 am
🌚 સૂર્યાસ્ત: 7:19:45 pm
*🌔 ચંદ્રોદય : 11:56:43 pm
*🌒 ચંદ્રાસ્ત : 10:03:18 am
દિવસ નાં શુભ ચોઘડિયા
🔸01🔸ચલ 09:15:46 am to 10:56:26 am
🔹02🔸લાભ 10:56:26 am to 12:37:06 pm
🔸03🔹અમૃત 12:37:06 pm to 2:17:46 pm
🔹04🔸શુભ 3:58:26 pm to 5:39:06 pm
રાત્રિ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 લાભ 8:39:06 pm to 9:58:26 pm
🔹02🔸 શુભ 11:17:46 pm to 00:37:06 am
🔸03🔹 અમૃત 00:37:06 am to 01:56:26 am
🔹04🔸 ચલ 01:56:26 am to 03:15:46 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 3:58:26 pm to 5:39:06 pm
🔴 ગુલિક કાળ (શુભ) 12:37:06 pm to 2:17:46 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 09:15:46 am to 10:56:26 am








