જાણો આજનું તા. 28 ઓકટોબર 2024, સોમવારનું પંચાંગ
કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹રમા એકાદશી, ગૌવત્સ દ્વાદશી 🌹🍁*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રો

કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹રમા એકાદશી, ગૌવત્સ દ્વાદશી 🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આસો એકાદશી
*💥 તિથિ:- એકાદશી 07:52:20 am, દ્વાદશી
*💥 ચંદ્ર રાશિ સિંહ
*💥 નક્ષત્ર *:- પૂર્વ ફાલ્ગુની 3:24:40 pm, ઉત્તર ફાલ્ગુની
*💥 કરણ : બાલવ
*💥 યોગ : બ્રહ્મ
🌹 અભિજીત મૂહુર્ત: 12:01 pm to 12:46 pm
🌹 અમૃત કાળ: 08:12 am to 10:00 am
🌹 વિજય મૂહુર્ત: 2:17 pm to 3:02 pm
આજ નો દિવસ મધ્યમ છે. (પંચક નથી. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:42:37 am
🌚 સૂર્યાસ્ત: 6:03:59 pm
*🌔 ચંદ્રોદય : 03:06:56 am
*🌒 ચંદ્રાસ્ત : 3:47:56 pm
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸અમૃત 06:42:37 am to 08:07:47 am
🔹02🔸શુભ 09:32:57 am to 10:58:08 am
🔸03🔹 ચલ 1:48:28 pm to 3:13:39 pm
🔹04🔸 લાભ 3:13:39 pm to 4:38:49 pm
🔸05🔹 અમૃત 4:38:49 pm to 6:03:59 pm
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸ચલ 6:03:59 pm to 7:38:49 pm
🔹02🔸 લાભ 10:48:28 pm to 00:23:18 am
🔸03🔹 શુભ 01:58:08 am to 03:32:57 am
🔹04🔸 અમૃત 03:32:57 am to 05:07:47 am
🔸05🔸 ચલ 05:07:47 am to 06:42:37 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 08:07:47 am to 09:32:57 am
🔴 ગુલિક કાળ (શુભ) 1:48:28 pm to 3:13:39 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 10:58:08 am to 12:23:18 pm







