જાણો આજનું તારીખ : 25/09/2024, બુધવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 જીવિતપુત્રિકા વ્રત, નવમી શ્રાદ્ધ 🌹🍁*💥 વિક્રમ સંવત:- 2080 (208

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 જીવિતપુત્રિકા વ્રત, નવમી શ્રાદ્ધ 🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- અષ્ટમી 12:11:59 pm, નવમી
*💥 ચંદ્ર રાશિ મિથુન
*💥 નક્ષત્ર *:- આર્દ્રા 10:25:56 pm, પુનર્વસુ
*💥 કરણ : કૌલવ
*💥 યોગ : વારિયાન
🌹 અભિજીત મૂહુર્ત: -
🌹 અમૃત કાળ: 12:11 pm to 1:49 pm
🌹 વિજય મૂહુર્ત: 2:32 pm to 3:20 pm
આજ નો દિવસ મધ્યમ છે. (પંચક નથી. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:29:21 am
🌚 સૂર્યાસ્ત: 6:32:50 pm
🌔 ચંદ્રોદય : 00:37:45 am
🌒 ચંદ્રાસ્ત : 1:57:18 pm
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 લાભ 06:29:21 am to 07:59:47 am
🔹02🔸 અમૃત 07:59:47 am to 09:30:13 am
🔸03🔹 શુભ 11:00:39 am to 12:31:05 pm
🔹04🔸 ચલ 3:31:57 pm to 5:02:23 pm
🔸05🔹 લાભ 5:02:23 pm to 6:32:50 pm
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 શુભ 8:02:23 pm to 9:31:57 pm
🔹02🔸 અમૃત 9:31:57 pm to 11:01:31 pm
🔸03🔹 ચલ 11:01:31 pm to 00:31:05 am
🔹04🔸 લાભ 03:30:13 am to 04:59:47 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 12:31:05 pm to 2:01:31 pm
🔴 ગુલિક કાળ (શુભ) 11:00:39 am to 12:31:05 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 07:59:47 am to 09:30:13 am







