જાણો આજનુ તા.21/10/2024,સોમવારનું પંચાંગ
આસો વદ પાંચમ દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ,

આસો વદ પાંચમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૨૮ મિ. (સુ) ૭ (ક.) ૨૬ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૧૮ ક. ૧૬ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર : રોહિણી ૬ ક. ૫૯ મિ. સુધી પછી મૃગશિર્ષ નક્ષત્ર ૨૯ ક. ૫૨ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા,
ચંદ્ર - વૃષભ ૧૮ ક. ૧૬ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૯ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ પાંચમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૮ રોજ દસેપઆદર








