મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ 21/08/2024 - બુધવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- શ્રાવણ કૃષ્ણ પક્ષ તિથિ:-

જાણો આજનું તારીખ 21/08/2024 - બુધવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- શ્રાવણ કૃષ્ણ પક્ષ 
તિથિ:- દ્વિતીયા 5:08:03 pm, તૃતીયા 
ચંદ્ર રાશિ કુંભ 
નક્ષત્ર *:- પૂર્વ ભાદ્રપદ 
કરણ : તૈતીલ 
યોગ : સુકર્મા

અભિજીત મૂહુર્ત: -
અમૃત કાળ: 5:25 pm to 6:51 pm
વિજય મૂહુર્ત: 2:51 pm to 3:42 pm

* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:18:21 am  
🌚 સૂર્યાસ્ત: 7:06:52 pm

🌔 ચંદ્રોદય : 8:27:06 pm
🌒 ચંદ્રાસ્ત : 07:42:58 am

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸 લાભ 06:18:21 am to 07:54:25 am 
🔹02🔸 અમૃત 07:54:25 am to 09:30:29 am
🔸03🔹 શુભ 11:06:33 am to 12:42:37 pm
🔹04🔸 ચલ 3:54:44 pm to 5:30:48 pm
🔸05🔹 લાભ 5:30:48 pm to 7:06:52 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 શુભ 8:30:48 pm to 9:54:44 pm
🔹02🔸 અમૃત 9:54:44 pm to 11:18:40 pm
🔸03🔹 ચલ 11:18:40 pm to 00:42:36 am
🔹04🔸 લાભ 03:30:29 am to 04:54:45 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 12:42:37 pm to 2:18:40 pm
🔴 ગુલિક કાળ (શુભ) 11:06:33 am to 12:42:37 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 07:54:25 am to 09:30:29 am

આ સમાચાર શેર કરો