મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા. 11/12/2024, બુધવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 મોક્ષદા એકાદશી, ગીતા જયંતી, ગુરુવાયુર એકાદશી🌹🍁*💥 વિક્રમ સંવત

જાણો આજનું તા. 11/12/2024, બુધવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 મોક્ષદા એકાદશી, ગીતા જયંતી, ગુરુવાયુર એકાદશી🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- માગશર શુકલ પક્ષ 
*💥 તિથિ:- એકાદશી 
*💥 ચંદ્ર રાશિ મીન
*💥 નક્ષત્ર *:- રેવતી 11:47:44 am, અશ્વિની 
*💥 કરણ : વણિજ્
*💥 યોગ : વરિયાન 


🌹 અભિજીત મૂહુર્ત: -
🌹 અમૃત કાળ: 09:34 am to 11:03 am, 03:15 am, 12 Dec to 04:43 am, 12 Dec 
🌹 વિજય મૂહુર્ત: 2:21 pm to 3:04 pm

આજ નો દિવસ મધ્યમ છે. (પંચક 11:49 am પર સમાપ્ત. )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય  07:10:31 am
🌚 સૂર્યાસ્ત: 5:55:32 pm

*🌔 ચંદ્રોદય : 2:30:44 pm
*🌒 ચંદ્રાસ્ત : 02:40:28 am


 🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 લાભ 07:10:31 am to 08:31:09 am 
🔹02🔸 અમૃત 08:31:09 am to 09:51:47 am
🔸03🔹 શુભ 11:12:24 am to 12:33:02 pm
🔹04🔸 ચલ 3:14:17 pm to 4:34:54 pm
🔸05🔹 લાભ 4:34:54 pm to 5:55:32 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 શુભ 7:34:54 pm to 9:14:17 pm
🔹02🔸 અમૃત 9:14:17 pm to 10:53:39 pm
🔸03🔹 ચલ 10:53:39 pm to 00:33:01 am
🔹04🔸 લાભ 03:51:46 am to 05:31:09 am 

આ પણ વાંચો : દેવતાઓ પાસે દીવા કેમ પ્રગટાવવામાં આવે છે? જાણો તેનું સાચું કારણ

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 12:33:02 pm to 1:53:39 pm
🔴 ગુલિક કાળ (શુભ) 11:12:24 am to 12:33:02 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 08:31:09 am to 09:51:47 am

આ સમાચાર શેર કરો