મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા. 09/09/2024 - સોમવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) સૂર્ય ષષ્ઠી, સ્કંદ ષષ્ઠીવિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- ભાદરવો

જાણો આજનું તા. 09/09/2024 - સોમવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

સૂર્ય ષષ્ઠી, સ્કંદ ષષ્ઠી

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- ભાદરવો શુક્લ પક્ષ 
તિથિ:- ષષ્ઠી 9:54:09 pm, સપ્તમી 
ચંદ્ર રાશિ તુલા 
નક્ષત્ર *:- વિશાખા 6:05:40 pm, અનુરાધા 
કરણ : કૌલવ 
યોગ : વૈધૃતિ 


🌹 અભિજીત મૂહુર્ત: 12:12 pm to 1:03 pm
🌹 અમૃત કાળ: 08:20 am to 10:06 am
🌹 વિજય મૂહુર્ત: 2:41 pm to 3:30 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 6:04 am to 06:25 am, 10 Sept 

 🌑આજ નો દિવસ અશુભ છે. (પંચક નથી )

      (અમદાવાદ)
🌞 સૂર્યોદય  06:24:30 am
🌚 સૂર્યાસ્ત: 6:49:01 pm
*🌔 ચંદ્રોદય : 11:28:56 am
*🌒 ચંદ્રાસ્ત : 22:24:31 pm

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸 અમૃત 06:24:30 am to 07:57:33 am 
🔹02🔸 શુભ 09:30:37 am to 11:03:41 am
🔸03🔹 ચલ 2:09:49 pm to 3:42:53 pm
🔹04🔸 લાભ 3:42:53 pm to 5:15:57 pm
🔸05🔹 અમૃત 5:15:57 pm to 6:49:01 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 ચલ 6:49:01 pm to 8:15:57 pm
🔹02🔸 લાભ 11:09:49 pm to 00:36:45 am
🔸03🔹 શુભ 02:03:41 am to 03:30:37 am
🔹04🔸 અમૃત 03:30:37 am to 04:57:33 am
🔸05🔸 ચલ 04:57:33 am to 06:24:30 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 07:57:33 am to 09:30:37 am 
🔴 ગુલિક કાળ (શુભ) 2:09:49 pm to 3:42:53 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:03:41 am to 12:36:45 pm

આ સમાચાર શેર કરો